android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
16 October Top News: ગુજરાતમાં વીજ સંકટના એંધાણ, રેશનિંગ કાર્ડધારકો માટે મોટા સમાચાર, AI ને ગાળ આપી તો...

calendar_todayOctober 16, 2026

16 October Top News: ગુજરાતમાં વીજ સંકટના એંધાણ, રેશનિંગ કાર્ડધારકો માટે મોટા સમાચાર, AI ને ગાળ આપી તો...

16 October Top News: સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર   

  1. CJP Tiranga March Live: અભિજીત દિપકે બાદ નેહા બોરાની પણ કરાઈ અટકાય, મંડી હાઉસ નજીક કરી રહી હતી પ્રદર્શન
  2. Bhavnagar લઠ્ઠાકાંડ: SMCના 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સહિત 9 આરોપીઓ જેલહવાલે
  3. Gandhinagar News : તહેવારોમાં રેશનિંગ કાર્ડધારકો માટે મોટા સમાચાર, 1 લીટર સિંગતેલ અને 2 કિલો ખાંડનું થશે વિતરણ...
  4. Protest: 'લક્ષ્ય શાસન પરિવર્તનનું છે', ધર્મેન્દ્ર પ્રધાને રાહુલ ગાંધી અને CJP પર સાધ્યું નિશાન
  5. Stock Market Closing: શેરબજારમાં ફરી તેજી, સેન્સેક્સ 413.66 પોઇન્ટ ઉછળ્યો
  6. Gujarat Power Crisis: ગુજરાતમાં વીજ સંકટના એંધાણ, અનેક જિલ્લાઓમાં વીજકાપથી લોકો પરેશાન, સરકારમાં બેઠકોનો ધમધામટ
  7. Sanwaliya Seth: 23 કરોડ રોકડ, 92 કિલો સોનું ચાંદી અને..સાંવરિયા શેઠ મંદિરનો ખૂલ્યો ભંડાર
  8. Ahmedabad પહોંચ્યા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, જૈન આચાર્યોના આશીર્વાદ લઈ વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લેશે...
  9. Railway Rules Change: દિવાળી પહેલા નાગરિકો માટે ખુશખબર, 27 ઓક્ટોબરથી રેલવે કાઉન્ટર ટિકિટ પર બદલાશે આ નિયમ
  10. AI ને ગાળ આપી કે ગેરવર્તન કર્યુ તો હવે તમારૂં એકાઉન્ટ સીધુ બંધ કરાશે, જાણો કેમ?