android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ,226થી વધુ બેઠકો જીતવાનો મમતા બેનર્જીનો દાવો

calendar_todayApril 23, 2026

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ,226થી વધુ બેઠકો જીતવાનો મમતા બેનર્જીનો દાવો

બંગાળમાં નંદીગ્રામ અને હાવડા જેવી હાઈ-પ્રોફાઈલ બેઠકો પર સૌની નજર છે. તમામ 44,378 મતદાન મથકો પર CCTV કેમેરા લગાવ્યા છે. મતદાન મથકો પર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા મતદાન માટે.તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે આ વખતે સીધો અને કાંટાની ટક્કર જેવો મુકાબલો છે. મમતા બેનર્જીએ 226 થી વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો છે.