android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
અમદાવાદમાં 25 કરોડના ડ્રગ્સ કેસના આરોપી પર પોલીસે કર્યું ફાયરિંગ

calendar_todayOctober 26, 2026

અમદાવાદમાં 25 કરોડના ડ્રગ્સ કેસના આરોપી પર પોલીસે કર્યું ફાયરિંગ

અમદાવાદમાં 25 કરોડના ડ્રગ્સ કેસના આરોપી કાફિલ અહેમદે પોલીસ પકડમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન પોલીસે ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં આરોપીને પગમાં ગોળી વાગી છે.

આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે....