calendar_todayAugust 28, 2026
28 ઓગસ્ટના દિવસભરના 10 મહત્વના સમાચાર
સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો
- Vadodara News: શિનોરમાં ‘એનાલોગ પનીર’નો કાળો ખેલ, સંદેશ ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં થયો પર્દાફાશ
- India: કર્ણાટકના મંત્રીએ 25 દિવસમાં જ રાજીનામું આપ્યું, કહ્યું દલિત હોવાથી મને નિશાન બનાવ્યો
- Bhavnagar: PMAY ના 61 મકાનો ભાડે આપી દેવાતાં મનપાની લાલ આંખ, નોટિસ આપી સીલ કરવાની કાર્યવાહી
- India News: દેશભરમાંથી ભાજપના 45 નેતાઓને દિલ્હીથી તેડું, પાર્ટી પ્રમુખની અધ્યક્ષતામાં બેઠક યોજાશે
- Modasa: સગરવાડામાં રાત્રે મકાનનો સ્લેબ તૂટતાં 7 લોકોને ઈજા, રક્ષાબંધન કરવા આવેલા બહેન-ભાણેજ પણ ઈજાગ્રસ્ત
- India Flood Threat 2050: 2050 સુધીમાં હિમાલયના 35-45% ગ્લેશિયર ઓગળશે, ભારત પર પૂરનું સંકટ
- Ahmedabad News: કૃષ્ણનગરમાં જામીન પર છૂટેલા આરોપીએ ફરી હત્યાના બનાવને અંજામ આપ્યો
- India Foreign Policy: બ્રિક્સ સમિટ પહેલાં ચીન, રશિયા, જાપાન અને અમેરિકા-કેનેડામાં ભારતીય દિગ્ગજોનો માસ્ટરપ્લાન
- PoK PM Election Controversy: PoKમાં ચૂંટણી હારેલા ઇફ્તિખાર ગિલાની બનશે વડાપ્રધાન, નવાઝ શરીફના નિર્ણયનો વિરોધ
- Ahmedabad News: NHRC ગાંધીનગરમાં બે દિવસ માનવ અધિકાર ભંગ અને મજૂરીના કેસોની સમીક્ષા કરશે