android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
વાંચો બપોરના 3 થી 6 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર

calendar_todayFebruary 19, 2026

વાંચો બપોરના 3 થી 6 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

  1. Team Indiaની ઓસ્ટ્રેલિયા વિમેન્સ સામે બીજી T20Iમાં 19 રને કારમી હાર, સિરીઝ 1-1થી બરાબર
  2. Gujarat : ગુજરાતવાસીઓ ગરમીથી શેકાવા રહો તૈયાર, 24 કલાકમાં બેથી ત્રણ ડિગ્રીનો થશે વધારો
  3. World News: 18 સંતાનના પિતા બનીને ફરી રહેલા કુવૈતના શેખનો પર્દાફાશ, સામે આવી ડીએનએ રિપોર્ટ
  4. Gujarat : 23 ફેબ્રુઆરીથી શરૂ થશે તુવેરની ટેકાના ભાવે ખરીદી: કૃષિ મંત્રી જીતુ વાઘાણી
  5. T20 World Cup 2028 માટે સીધી ક્વોલિફાય થઈ 12 ટીમો, બાંગ્લાદેશને પણ મળ્યું સ્થાન
  6. CAA પર સુપ્રીમ કોર્ટ 5મેથી શરૂ કરશે સુનાવણી, 200થી વધુ અરજીઓ થઈ છે દાખલ
  7. Kunwarbai Nu Mameru Yojana: કુંવર બાઈનું મામેરું યોજનામાં હજારો કન્યાઓને મળી સહાય
  8. US Britain Chagos Deal: ડિએગો ગ્રેસિયા વિશ્વ માટે કેમ છે મહત્વપૂર્ણ?, જાણો
  9. Dwarka : જામ ખંભાળીયા નગરપાલિકા વિસ્તારમાં ગંદકીથી લોકો ત્રાહિમામ, અનેક રજૂઆતો કરવા છતાં સફાઇની સચોટ કામગીરી કરાતી નથી
  10. Epstein Files News: એપ્સટિન ફાઇલ્સ મામલે મોટી કાર્યવાહી, ભૂતપૂર્વ પ્રિન્સ એન્ડ્રુ માઉન્ટબેટનની ધરપકડ