android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ સહિત 7 પૂર્વ સાંસદોને મહત્વની જવાબદારી,અલ નીનોનો ખતરો અને ઇસ્લામાબાદમાં કિલ્લેબંધી

calendar_todaySeptember 23, 2026

પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ સહિત 7 પૂર્વ સાંસદોને મહત્વની જવાબદારી,અલ નીનોનો ખતરો અને ઇસ્લામાબાદમાં કિલ્લેબંધી

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર   

1.Ahmedabad: ગુજરાત યુનિ.ના પૂર્વ VC નીરજા ગુપ્તાએ 14 કરોડથી વધુ રકમ પરત કરી PI પદેથી રાજીનામું આપ્યું; નિવૃત્ત જજની તપાસ કમિટી વચ્ચે ભરેલું પગલું!

2.Ambaji ભાદરવી પૂનમ મહામેળામાં બાળકોની અનોખી ભક્તિ, વીરપુરથી 9 માસૂમ પદયાત્રીઓ પહોંચ્યા માં અંબાના ધામ!

3.NCPIનું નવું સંગઠન જાહેર, યૂસુફ પઠાણ સહિત 7 પૂર્વ સાંસદોને મહત્વની જવાબદારી

4.El Nino Effect: 6 મહિનામાં કાળ બનશે 'અલ નીનો', લાખો લોકોના લેશે ભોગ; ભારત પર પણ મોટું સંકટ!

5.Netherlands Cricket Teamને મળ્યા નવા હેડ કોચ, ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટરને સોંપાઈ જવાબદારી

6.TMC rebel MP: લોકસભા સ્પીકરે TMCના 20 બળવાખોર સાંસદો પર નિર્ણય કેમ ન લીધો?, સુપ્રીમ કોર્ટે ઉઠાવ્યો સવાલ

7.Pakistan High Security: ઇસ્લામાબાદ ફેરવાયું કિલ્લામાં, કન્ટેનર અને ભારે પોલીસ કાફલો કરાયો તૈનાત, જાણો કેમ?

8.Balendra Shah India visit: નવેમ્બરમાં દિલ્હી આવશે નેપાળના PM બાલેન્દ્ર શાહ, રેલવે અને વીજળી પ્રોજેક્ટ્સ પર થશે કરાર

9.Talala: કૌટુંબિક કાકાએ પરિવારિક વિવાદમાં ખેલ્યો લોહિયાળ ખેલ; ખાટલા પર સૂતેલા ભત્રીજાને કુહાડી મારી પતાવી દીધો

10.Delhi: ચાલુ ટ્રેનમાં હાઈવોલ્ટેજ ડ્રામા, કપલ વચ્ચે પ્રેમથી શરૂ થયેલી કહાની ડિવોર્સ સુધી પહોંચી, આખા કોચમાં હંગામો