calendar_todayJanuary 10, 2026
કાશી વિશ્વનાથ મંદિરમાં 72 કલાકનું દિવ્ય અનુષ્ઠાન, જુઓ Photos
જામનગર શહેર છોટા કાશી તરીકે જાણીતું છે. જ્યાં હાલ ભક્તિનો અનોખો માહોલ જામી રહ્યો છે. હાલ ચાલી રહેલા સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે જામનગર શહેરના ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતા ભગવાન કાશી વિશ્વનાથ મંદિર પર 72 કલાકના અખંડ મંત્રોચ્ચારનું આયોજન કરાયું છે. આ આયોજનથી કાશી વિશ્વનાથ મંદિર પરિસર દિવ્ય ઊર્જા અને ભક્તિમય વાતાવરણ થઈ ગયું છે.