calendar_todayJune 15, 2026
Ahmedabad: હાંસલપુર વિસ્તારમાંથી બોલેરો પીકઅપ વાહન ચોરીમાં જિલ્લા LCBએ બે આરોપીને દબોચ્યા
માંડલ : અમદાવાદ જિલ્લા એલસીબી ટીમ દ્વારા તા.13મીએ જિલ્લા ગ્રામ્યમાં તપાસ હાથ ધરાઈ હતી. તે દરમિયાન મળેલી બાતમીને આધારે હાંસલપુર પોલીસ મથકે 2026માં નોંધાયેલ વાહન ચોરીના ગુનાના આરોપી નિયાઝ મહેબુબશા કમાલશા રહે.સમી,જિ.પાટણ અને અકતરશા અબ્દુલશા હૈદરશા દિવાન રહે.સરખેજ-અમદાવાદ બંનેને ઝડપી પાડી વાહનચોરીના ગુનાનો મુદ્દામાલ તરીકે બોલેરો મેક્સી પીકઅપ વાહન કિંમત ર લાખ રૂપિયાનો મુદ્દામાલ રીકવર કરી એલ.સી.બી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો