calendar_todayMay 4, 2026
Assembly Elections 2026 Result Live : આજે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થશે, સૌની નજર પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામ પર
ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 04 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.