calendar_todayApril 14, 2026
Bihar New CM: સમ્રાટ ચૌધરી બિહારના નવા મુખ્યમંત્રી બનશે, કાલે 11 વાગ્યે મુખ્યમંત્રી પદના લેશે શપથ
બિહારના રાજકારણમાં લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે અને સમ્રાટ ચૌધરીના નામ પર મુખ્યમંત્રી તરીકેની અંતિમ મહોર મારવામાં આવી છે. ધારાસભ્ય પક્ષની બેઠકમાં તેમને સર્વાનુમતે નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે નીતિશ કુમારે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લેતા મુખ્યમંત્રીનું પદ ખાલી પડ્યું હતું, ત્યારથી આ પદ માટે અનેક નામો ચર્ચામાં હતા.
સમાચાર અપડેટ થઇ રહ્યા છે