calendar_todayJanuary 13, 2026
Breaking News : બ્લિંકિટમાં હવે 10 મિનિટની ડિલીવરી નહીં કરવામાં આવે, સરકારે લગાવી રોક
10 મિનિટની ડિલીવરી પર સરકાર દ્વારા રોક લગાવવામાં આવી છે. એટલે કે 10 મિનિટમાં ડિલીવરીનો દાવો હવે હટાવવામાં આવશે. બ્લિંકિટ, ઝેપ્ટો, સ્વીગી અને ઝોમેટોથી ચર્ચા કરવામાં આવી. ડિલીવરી બોયની સુરક્ષિતને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સમાચાર અપડેટ થઇ રહ્યા છે.