calendar_todayOctober 21, 2026
CM ભગવંત માનને 50 હજારનો દંડ, ખાદ્ય તેલ મોંઘાં થવાના સંકેત, ટેક જગતમાં હડકંપ સહિતના મોટા સમાચાર
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
1. Bangladesh જેવી હાલત ભારતમાં... સત્તા પરિવર્તનની વાત પર CM સુવેન્દુ અધિકારીએ શું કહ્યું?
2. Daler Mehndiનું જાહેરમાં અપમાન, અનુપમ ખેરના આકરા પ્રહાર, મંત્રી જી..આમ કરવું જરૂરી હતું
4. Ahmedabad News: ગુજરાતના એકમાત્ર વાઘને મળશે બે જીવનસાથી, બે વાઘણનું આગમન થશે
5. Punjab: સીએમ ભગવંત માનને 3 કલાક દિલ્હી એરપોર્ટ પર રોક્યા! ફટકાર્યો 50 હજારનો દંડ
6. Gandhinagar News: વીજ સંકટ વચ્ચે રાજ્ય સરકાર લાવશે સોલાર રૂફટોપની નવી યોજના, જાણો કોને મળશે લાભ?
7. Qualcomm Layoff: ક્વોલકોમ કંપનીએ એકસાથે 52,000 કર્મચારીઓને ધડાધડ મોકલ્યા મેમો, ટેક જગતમાં હડકંપ
9. Edible Oil Price Hike: તહેવારો પહેલાં મોંઘવારીનો મોટો ઝટકો! ખાદ્ય તેલ મોંઘાં થવાના સંકેત