calendar_todaySeptember 7, 2026
Delhi Building Collapse: મંજૂરી વગરની પાંચમા માળવાળી બધી ઇમારતો થશે સીલ, CM રેખા ગુપ્તાનો આદેશ
Delhi Building Collapse: દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં પાંચ માળની ઇમારત ધરાશાયી થવાથી છ લોકોના મોત બાદ, સરકારે એક મોટો નિર્દેશ જારી કર્યો છે. મુખ્યમંત્રીએ મંજૂરી વિના પાંચમા માળનું બાંધકામ ધરાવતી તમામ ઇમારતોને તાત્કાલિક સીલ કરવાનો આદેશ આપ્યો છે.
સતત અપડેટ ચાલુ છે...