calendar_todayJuly 7, 2026
Dhandhuka: ધંધૂકા પોલીસે ડમ્પિંગ સાઈટ વિસ્તારમાંથી દેશી બંદૂક સાથે 1 શખ્સને ઝડપી પાડયો
ધંધૂકા : ધંધૂકા પોલીસે દેશી બનાવટની જામગરી બંદૂક સાથે એક શખ્સની અટકાયત કરી છે ધંધુકા પોલીસને બાતમી મળી હતી કે કોઈ એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે ફરી રહ્યો છે આ બાતમીના આધારે ધંધુકા પોલીસની ટીમ દ્વારા ડમ્પિંગ સ્ટેશનની પાસે વોચ ગોઠવવામાં આવી હતી જ્યાં મુબારક સંધિ જામગરી બંદૂક સાથે મળી આવ્યો હતો. પોલીસે રૂ. 5000ની અંદાજિત કિંમતની બંદૂક સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો