android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dwarkaના ખંભાળીયમાં કાર અને રીક્ષા વચ્ચે સર્જાયયો અકસ્માત, જુઓ Video

calendar_todayJanuary 21, 2026

Dwarkaના ખંભાળીયમાં કાર અને રીક્ષા વચ્ચે સર્જાયયો અકસ્માત, જુઓ Video

દ્વારકાના કંચનપુર ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો અને કાર અને રીક્ષા અથડાતા 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, 3 મહિલાઓ સહિત 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે અને પોલીસ ઘટના સ્થળે તપાસ હાથ ધરી કાર્યવાહી કરી છે.

જામ ખંભાળીયા નજીક મોડી રાત્રે કાર અને ઓટો રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત

નેશનલ હાઇવે પર કંચનપુર ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો, કાર રીક્ષા સાથે ધડાકાભેર અથડાતા અકસ્માતની ઘટના સર્જાઇ હતી અને અકસ્માતમાં ત્રણ મહિલાઓ સહિત સાત જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે, ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયા છે, અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા અને પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક કિલીયર કરાવ્યો હતો.



આ પણ વાંચો : Damanમાં 12 કલાકના રેસ્ક્યું બાદ દીપડો પાંજરે પુરાયો, જુઓ Video