calendar_todayFebruary 6, 2026
ભારત સરકાર, નાગાલેન્ડ અને ENPO વચ્ચે સમજૂતી, 14 વર્ષથી ચાલતો હતો વિવાદ
પૂર્વોત્તરમાં શાંતિ માટેનો એક મોટો અવરોધ દૂર થયો છે. ગૃહમંત્રી અમિત શાહે દાયકાઓ જૂના નાગાલેન્ડ વિવાદનો ઉકેલ લાવ્યા છે. ગુરુવારે કેન્દ્ર સરકાર નાગાલેન્ડ સરકાર અને પૂર્વીય નાગાલેન્ડ પીપલ્સ ઓર્ગેનાઇઝેશન (ENPO) વચ્ચે ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર થયા.