android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
આસામ-ત્રિપુરામાં કરોડોનું ડ્રગ્સ, EPF મર્યાદા રૂ. 25,000 સુધી વધારાશે અને બટલરનો નવો રેકોર્ડ... વાંચો આજના મોટા સમાચાર

calendar_todaySeptember 16, 2026

આસામ-ત્રિપુરામાં કરોડોનું ડ્રગ્સ, EPF મર્યાદા રૂ. 25,000 સુધી વધારાશે અને બટલરનો નવો રેકોર્ડ... વાંચો આજના મોટા સમાચાર

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર   

1.Ahmedabad: આસામ અને ત્રિપુરામાં DRIના એકસાથે દરોડા; 4 ટ્રકોના ગુપ્ત ખાનામાંથી કરોડોનું ડ્રગ્સ મળ્યું

2.Jos Buttlerએ T20I ક્રિકેટમાં રોહિત શર્માને પછાડ્યો, પોતાના નામે કર્યો આ રેકોર્ડ

3.India-New Zealand Trade Deal: ન્યૂઝીલેન્ડ સંસદનો મોટો નિર્ણય, ભારત સાથેની FTA ડીલ મંજૂર

4.Ahmedabad શીલજ કેનાલ રોડ અકસ્માત કેસ, નવપરિણીત નિશીના મોતનો ગુનેગાર રાજસ્થાનથી ગિરફ્તાર

5.Romantic Song : 45 વર્ષથી UP-બિહારમાં ધૂમ મચાવી રહ્યું છે કિશોર કુમારનું આ ભોજપુરી ગીત! આજે પણ છે નંબર-1!

6.Vadodaraના શિનોર પંથકમાં એક દિવસના વિરામ બાદ મેઘરાજાની પધરામણી, અવાખલ અને સાધલીમાં વરસાદ

7.EPF ના વાજબી પગારની મર્યાદામાં રૂ. 25,000 સુધીનો વધારો: કરોડો કર્મચારીઓને મળશે સામાજિક સુરક્ષા

8.Ambaji Bhadarvi Poonam Mela 2026: ભાદરવી પૂનમ મહામેળાને લઈને અંબાજી તંત્ર સજ્જ, ભક્તોને ખાસ અપીલ

9.Ahmedabad SVP હોસ્પિટલમાં ગંદકીના ગંભીર દ્રશ્યો સામે આવતાં તંત્ર લાલઘૂમ, સફાઈ એજન્સીને નોટિસ ફટકારી ખુલાસો મંગાયો!

10.Indian Cinema : બોક્સ ઓફિસ પર હનુમાન અંશનું તોફાન! 4 બ્લોકબસ્ટર ફિલ્મો ધોવાઈ ગઈ!