calendar_todayJanuary 11, 2026
Gandhinagar : CM ભુપેન્દ્ર પટેલ અને DyCM હર્ષ સંઘવીએ મહાત્મા મંદિરથી સચિવાલય સુધી મેટ્રોમાં કરી સવારી, જુઓ Photos
ગુજરાતની જનતાને આધુનિક અને ઝડપી પરિવહન સુવિધા પૂરી પાડવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગર ખાતે મેટ્રો ટ્રેનના બીજા તબક્કાના રૂટ પર મેટ્રો ટ્રેનની મુસાફરી કરી.