android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
German Chancellor Friedrich Merzએ અડાલજની ઐતિહાસિક વાવની લીધી મુલાકાત, જુઓ Photos

calendar_todayJanuary 12, 2026

German Chancellor Friedrich Merzએ અડાલજની ઐતિહાસિક વાવની લીધી મુલાકાત, જુઓ Photos

જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ ગાંધીનગરના અડાલજ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક અડાલજની વાવની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓ વાવના બાંધકામ અને નકશી કામને નિહાળી પ્રભાવિત થયા હતા.