calendar_todayFebruary 18, 2026
Gujarat Budget 2026 Live Updates : ગુજરાત વિધાનસભામાં રૂ.4,08,053 કરોડનું બજેટ રજૂ, બજેટમાં 10 ટકાનો વધારો થયો
ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 18 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.