calendar_todayJanuary 4, 2026
Gujarat Latest News Live : અમરેલીમાં નકલી ખાતરના કૌભાંડનો પર્દાફાશ, 16.74 લાખનો મુદ્દામાલ જપ્ત
ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 04 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.