calendar_todayAugust 28, 2026
Gujarat Latest News Live: દ્વારકામાં જગતમંદિરમાં ધ્વજા બુકિંગના નામે છેતરપિંડી, 2 શ્રદ્ધાળુ પાસેથી 1.02 લાખ પડાવનાર શિવમ ઠાકર ઝડપાયો
ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 28 August ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો