calendar_todayAugust 6, 2026
Gujarat Latest News Live: રાજકોટમાં એનાલોગ પનીરની ધમધમતી ફેક્ટરી ઝડપાઈ, 25 જૂને ફૂડ વિભાગે ફેક્ટરીને કરી હતી સીલ
ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 06 August ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો