calendar_todayMay 8, 2026
Gujarat Latest News Live : કચ્છમાં અલગ અલગ ટાપુ પરથી ડ્રગ્સના કુલ 34થી વધુ પેકેટ મળ્યા, સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી
ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 08 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.