calendar_todayOctober 18, 2026
Gujarat Latest News Live : સુરત ટ્રાફિક પોલીસના 4 કર્મીઓ સહિત પાંચ શખ્સો નવસારીમાં વિદેશી દારૂ સાથે ઝડપાયા
ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 18 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો