calendar_todayOctober 20, 2026
Gujarat Latest News Live : વડોદરાની પોર જીઆઇડીસીની ચાલીસા ફૂડ્સમાંથી 8,136 કિલો ભેળસેળિયું ઘી સીઝ
ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 20 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો