calendar_todayOctober 7, 2026
Gujarat Latest News Live: સ્કૂલો અને હાઈકોર્ટ બાદ હવે AMCને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેઈલ મળ્યો
ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 7 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો