calendar_todayApril 27, 2026
Gujarat Latest News Live : સુરતના વરાછા વિસ્તારમાં SBI બેકમાં કર્મચારીઓને બંધક બનાવી 50 લાખની દિલધડક લૂંટ
ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 27 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.