calendar_todayMarch 30, 2026
Gujarat Latest News Live : ગીર સોમનાથમાં ચારણ સમાજમાં રોષ, ST દરજ્જો યથાવત રાખવા મામલતદાર મારફતે મુખ્યમંત્રીને આવેદન આપ્યું
ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 30 માર્ચના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.