android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Happy Birthday Ahmedabad : વ્યાજબી ભાવમાં વસ્તુઓનું બેસ્ટ ડેસ્ટિનેશન એટલે અમદાવાદના આ માર્કેટ

calendar_todayFebruary 26, 2026

Happy Birthday Ahmedabad : વ્યાજબી ભાવમાં વસ્તુઓનું બેસ્ટ ડેસ્ટિનેશન એટલે અમદાવાદના આ માર્કેટ

અમદાવાદમાં આજે 615માં સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે. 26 ફેબ્રુઆરી 1411માં બાદશાહ અહમદશાહે માણેકબુર્જ પાસે અમદાવાદ શહેરની પહેલી ઇંટ મુકી હોવાથી દર વર્ષે આ દિવસે શહેરના સ્થાપના દિવસ તરીકે મનાવવામાં આવે છે. આજે પણ અમદાવાદમાં એવા માર્કેટ છે જયાં વ્યાજબી ભાવમાં વસ્તુ મળે છે. સસ્તા ભાવે શાકભાજી લેવા હોય કે પછી ફર્નિચર લેવું હોય, શહેરમાં આ એવા માર્કેટ છે જયાં એક જ જગ્યા પર તમને તમામ પ્રકારની વેરાયટી મળે છે.