calendar_todaySeptember 9, 2026
ગુજરાત વિધાનસભામાં આપનો હલ્લાબોલ, અરવિંદ રૈયાણીનો પરાજય, iPhone 18 પ્રો લોન્ચ થશે સહિતના મોટા સમાચાર
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
1. Gujarat Assembly session Live : AAP ધારાસભ્યો ઘાસચારો લઈને પહોંચતા જ પોલીસે રોક્યા, ખેડૂતોને પાણી આપો જેવા નારા લગાવ્યા
2. Rajkot News: લોધિકા સંઘની ચૂંટણીમાં અરવિંદ રૈયાણીનો પરાજય, માધાપર બેઠક પર વિજય સખીયાની જીત
5. Uber - Rapido License suspension: ભારતના આ રાજ્યમાં ઉબેર અને રેપિડો એપ પર પ્રતિબંધ
7. Team Indiaમાં વાપસી પર મુકેશ કુમારનો હુંકાર, કહ્યું-આ સીઝન...!
8. Delhi: બિલ્ડીંગ ધરાશાયી મામલે હવે PG ઓપરેટરની ધરપકડ, પોલીસ કરી રહી છે સુધાંશુની પૂછપરછ
9. Asian Games 2026 : ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ક્યાં રોકાશે? BCCIએ કરી સ્પષ્ટતા
10. NSE IPO Price Band: NSEના IPOને લઇને મોટા સમાચાર, કંપનીએ શેરની કિંમત ઘટાડવાનો લીધો નિર્ણય