android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Khedaના ડાકોરમાં સફાઇ કર્મચારીઓની હડતાળ, જુઓ Video

calendar_todayMarch 29, 2026

Khedaના ડાકોરમાં સફાઇ કર્મચારીઓની હડતાળ, જુઓ Video

નપા પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના લોકોએ કરી સફાઇ અને મંદિર નજીકથી શરુ કરવામાં આવ્યું સફાઇ અભિયાન જેમાં પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરાયું સફાઇ અભિયાન અને નપા પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યોએ કરી નગરની સફાઇ.

ખેડામાં સફાઈ કામદારોની હડતાળ સામે સત્તાપક્ષની ગાંધીગીરી

સફાઈ કર્મીઓએ સફાઈ બંધ કરતા સત્તાપક્ષ લાગ્યું સ્વચ્છતા અભિયાનમાં,કર્મચારીઓ પાસે કામ કરાવતા પ્રમુખ ઉપપ્રમુખ સહિતના પુરુષ સભ્યો લાગ્યા સ્વચ્છતા અભિયાનમાં અને સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ,ઉપપ્રમુખ અને સભ્યોએ હાથમાં પકડી ઝાડું, યાત્રાધામ ડાકોરની સાફ સફાઈ કરતા કર્મચારીઓ છઠ્ઠા પગાર પંચની માંગણી સાથે ઉતર્યા છે હડતાલ ઉપર અને યાત્રાધામ ડાકોરમાં રોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. કર્મચારીઓની હડતાલને લઇ આવનારા ભક્તો પર ડાકોરની ખોટી છાપ ઊભી ન થાય માટે પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યોએ પકડ્યું હાથમાં ઝાડું.


આ પણ વાંચો : Kutchમાં એક દાયકા બાદ ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ' ઘોરાડના બચ્ચાનો જન્મ થયો, જુઓ Video