android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
LUNAWADA: નેશનલ સ્ટેમ ક્વિઝમાં મહીસાગર જિલ્લાના 24 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

calendar_todayMarch 28, 2026

LUNAWADA: નેશનલ સ્ટેમ ક્વિઝમાં મહીસાગર જિલ્લાના 24 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

મહિસાગર જિલ્લાના 12 સિનિયર અને 12 જુનિયર કેટેગરીના મળી કુલ 24 વિદ્યાર્થીઓએ અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાયેલા નેશનલ STEM 4.0 ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લીધો હતો.

જેમાં સિનિયર કેટેગરીમાં (1) મોહમ્મદ અલ્ફેજ હારૂનભાઈ મલેક (2) ગુલામ્મોહ્યુદ્દીન ઈમરાનખ્તર શેખ (3) વર્ષા ગલાભાઈ મછાર (4) સોનલ મગનભાઈ ડામોર (5) રાજગીરી દિનેશગીરી ગોસાઈ (6) સાગર કનુભાઈ ડામોર (7) યુગ સુજલકુમાર દોશી (8) પ્રિતેશ સોમાભાઈ પટેલીયા (9) પ્રથમ ભરતકુમાર સેવક (10) હર્ષિતા પ્રહલાદભાઈ લખારા (11) કયારાજ મનોજકુમાર પરમાર (12) તુષાર પ્રવતભાઈ પરમાર તેમજ જુનિયર કેટેગરીમાં (1) ફ્ઝેલા મોઇનુદ્દીન પોરજાદા (2) સૈફ્ શેખ (3) બ્રિજરાજસિંહ જયદિપસિંહ પુવાર (4) વૈશાલી દેવેન્દ્રભાઈ બારીયા (5) નિધિ માવાભાઈ પટેલ (6) અનિલ નિલેશભાઈ વણજારા (7) નેત્રા ભરતકુમાર પટેલ (8) હબીબ લીમડીયાવાલા (9) યશ અલ્પેશકુમાર પ્રજાપતિ (10) નિરાલી છગનભાઈ પરમાર (11) અરવિંદ ચંદનસિંહ ઠાકોર (12) ફહાદ શેખ રફીક. આ તમામ વિદ્યાર્થીઓએ ઝોનલ સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરી રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચ્યા હતાં.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam