calendar_todaySeptember 18, 2026
MAITC હશે મમતા બેનર્જીની પાર્ટીનું નવું નામ, ફૂટબોલ ખેલાડી ચૂંટણી ચિહ્ન
પશ્ચિમ બંગાળમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણી પંચને 3 નામ અને 3 ચૂંટણી ચિહ્નના વિકલ્પ મોકલ્યા છે. અહેવાલો અનુસાર, મમતા જૂથે તૃણમૂલ મમતા કોંગ્રેસ અને ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ મમતા જેવા નામ સૂચવ્યા છે. ચૂંટણી ચિહ્નના વિકલ્પોમાં ફૂટબોલ, પ્રાર્થના અને ક્રિકેટ બેટ સામેલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ક્રિકેટ બેટ સાથે ખેલા હોબે નારો પણ મોકલવામાં આવ્યો છે. મમતા જૂથે ઈમેલ દ્વારા ચૂંટણી પંચને પોતાની પસંદગી મોકલી છે.
સમાચાર અપડેટ થઈ રહ્યા છે...