calendar_todayJuly 14, 2026
Mandal: દેત્રોજ પોલીસ અને LCBની ટીમે જુગાર રમતાં પાંચ શખ્સોને પકડયા
માંડલ : અમદાવાદ જિલ્લામાં દેત્રોજ પોલીસ મથકની અને એલસીબી ટીમની સંયુક્ત કાર્યવાહીમાં દેત્રોજ રામેશ્વરપરા વિસ્તારમાંથી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં પાંચ શખ્સો ઝડપાયાં હતાં. પોલીસે જુગારના દરોડામાં કુલ 12910 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઈને રાજુજી વાઘાજી ઠાકોર,રમણજી ઉર્ફે કેલાલ પ્રતાપજી ઠાકોર, જયેશ ચંદુજી ઠાકોર, મોસીનશા રહીમશા ફકીર અને મેહુલ જગદીશભાઈ સહિતનાઓની વિરૂદ્ધ ગુનો દાખલ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો