calendar_todayJanuary 5, 2026
Manipur IED blast: ખાલી ઘરમાં 3 IED બ્લાસ્ટ, 2 લોકો ઇજાગ્રસ્ત
મણિપુરમાં વારંવાર બ્લાસ્ટ અને નક્સલી ગતિવિધિઓ સામે આવે છે. ત્યારે મણિપુરના બિષ્ણુપુરમાં આઇઇડી બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. ખાલી ઘરમાં 3 આઇઇડી બ્લાસ્ટ થતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે સુરક્ષાદળો ત્યાં પહોંચી ગયા છે અને વધુ તપાસ શરૂ કરી છે.
સમાચાર અપડેટ થઇ રહ્યા છે..