android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Nadiad: મનપામાં 1945 મત નોટામાં પડયા

calendar_todayApril 29, 2026

Nadiad: મનપામાં 1945 મત નોટામાં પડયા

નડિયાદ મનપાની પ્રથમ ચંટણીમાં 1946 મતદારોને એકપણ ઉમેદવાર પંસદ નહી પડતાં નોટા મત આપીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જે ગત ટર્મની ચૂંટણી 2021માં 1702 મત નોટા હતા. આ વખતે વોર્ડ નં 4માં સૌથી વધુ મત નોટા 242 નોંધાયા હતા. જયારે વોર્ડ નં 1 માં 130 નોટા મત , વોર્ડ નં 2માં 128 મત, વોર્ડ નં 3માં 192 મત , વોર્ડ નં 5માં 147 મત, વોર્ડ નં 6માં 116 મત, વોર્ડ નં 7 માં 116 મત, વોર્ડ નં 8માં 132,વોર્ડ નં 9 માં 166 મત, વોર્ડ નં 10માં 217 મત , વોર્ડ નં 11માં 241 મત અને વોર્ડ નં 12માં 102 મત તેમજ વોર્ડ નં 13માં 180 નોટા મત મતદારોએ આપ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો