calendar_todayFebruary 13, 2026
Navsari : મરોલી રેલવે સ્ટેશન નજીક ટ્રેનની અડફેટે 14 વર્ષીય બાળકનું મોત
નવસારી ના મરોલી રેલવે સ્ટેશન નજીક ટ્રેનની અડફેટે 14 વર્ષીય બાળકનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે.
રેલ્વે ટ્રેક પસાર કરતા સમયે અકસ્માતમાં મોત
મળેલી માહિતી પ્રમાણે આ 14 વર્ષનો બાળક બાળક રેલ્વે ટ્રેક પસાર કરી રહ્યો હતો ત્યારે ટ્રેનની અડફેટે આવી જતા તેનું મોત થયું હતું
રેલ્વે પોલીસે તપાસ શરુ કરી
ઘટનાના સમાચાર મળતા રેલ્વે પોલીસે તરત ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો---- Ahmedabad : લો બોલો આ તો આચાર્ય કે લાચાર્ય ? બાળકની માતાને હોટલમાં બોલાવી હતી, બજરંગ દળના કાર્યકરોએ આચાર્ય કિરીટ ઝાલાને ઝડપ્યો