calendar_todayAugust 28, 2026
અત્યંત દુઃખદ સમાચાર
અશુભ
આજ રોજ વડાલી નિવાસી(હાલ નરોડા) શ્રી સુરેશભાઈ કલ્યાણભાઈ સુથાર નું અવસાન થયું છે.
તેમની અંતિમયાત્રા આજે તા. 28/08/2026 શુક્રવારે સવારે 11 વાગે તેમના નિવાસ્થાનેથી નીકળશે.
DB-50, ભાગ્યોદય સોસાયટી, પ્રમુખ ફર્નિચરની બાજુમાં, બેઠક, નરોડા ,અમદાવાદ.
Mo - 9925188399
Mo- 91737 60656