calendar_todayJanuary 21, 2026
Plane Crash: પ્રયાગરાજમાં સેનાનું ટ્રેઇની પ્લેન ક્રેશ, રેસ્કયુ કામગીરી તેજ
યુપીના પ્રયાગરાજમાં સેનાનું ટ્રેની વિમાન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું ેછે. હાલ રેસ્ક્યુની કામગીરી તેજ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ પ્લેન તળાવમાં જઇને પડી ગયું. હાલ પ્લેનને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે.
સમાચાર અપડેટ થઇ રહ્યા છે...