android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
PM Modi Gujarat Visit, અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું

calendar_todayMarch 31, 2026

PM Modi Gujarat Visit, અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું

આજે વડાપ્રધાન મોદી એક દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. આ મહિનામાં પીએમ મોદીનો આ બીજો ગુજરાત પ્રવાસ છે. આજની મુલાકાતમાં પીએમ મોદી રાજ્યમાં 19800 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતાં.  પીએમ મોદી અમદાવાદ સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી અને રાજ્યપાલે તેમનું સ્વાગત કર્યું હતું. જુઓ તસવીરો