calendar_todayFebruary 25, 2026
PM Modi Israel Visit : ઈઝરાયેલની સંસદમાં વડાપ્રધાન મોદીએ કહ્યું 'ભારતથી મિત્રતાનો સંદેશ લાવ્યો છું'
વડાપ્રધાન મોદી હાલમાં ઈઝરાયેલના પ્રવાસે પહોંચ્યા છે. ભારતીય સમય મુજબ તેઓ આજે સાંજે ઈઝરાયેલ પહોંચ્યા છે. જ્યાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને તેમની પત્નીએ વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું છે. ઈઝરાયેલના વડાપ્રધાન અને તેમના પત્ની ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રિસીવ કરવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યારે હાલમાં વડાપ્રધાન મોદી ઈઝરાયેલની સંસદમાં પહોંચ્યા છે અને ત્યાં સંબોધન કરી રહ્યા છે.
સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે.