calendar_todaySeptember 19, 2026
PM Modi Live Today: ભારત દુનિયાને સમાધાન આપી રહ્યું છે, જળવાયુ સંમેલનમાં બોલ્યા PM Modi
વડાપ્રધાન મોદીએ સવારે લગભગ 10 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે "પર્યાવરણ અને આબોહવા ગતિશીલતાનું ભવિષ્ય" (The Future of Environment and Climate Dynamics) વિષય પરની આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું.
ભારતની વિકાસ યાત્રા ચર્ચાનો વિષય- પીએમ મોદી
આ પ્રસંગે પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે પ્રકૃતિ અને પર્યાવરણ અંગે ભારતે વિશ્વને માર્ગદર્શન આપ્યું. વિકસિત દેશોમાં 6 ગણુ કાર્બન ઉત્સર્જન થાય છે. ભારત દુનિયાને સમાધાન આપી રહ્યું છે. 12 વર્ષ પહેલા સોલાર એનર્જી ક્ષમતા 2 ગીગાવોટ હતી જે હવે 160 ગીગા વોટથી વધારે છે. ભારતની વિકાસ યાત્રા ચર્ચાનો વિષય બની છે.