android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
PM મોદીએ પશ્ચિમ બંગાળ સ્થિત બેલુર મઠની લીધી મુલાકાત, જુઓ Photos

calendar_todayApril 23, 2026

PM મોદીએ પશ્ચિમ બંગાળ સ્થિત બેલુર મઠની લીધી મુલાકાત, જુઓ Photos

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ સ્થિત બેલુર મઠની મુલાકાત બાદ પોતાના અનુભવો સોશિયલ મીડિયા પર શેર કર્યા. તેમણે જણાવ્યું કે બેલુર મઠની મુલાકાત હંમેશા ખાસ અને આત્મિક શાંતિ આપનાર હોય છે.