android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
વિમાનમાંથી ગંદકી ફેંકાતી હોવાની વિચિત્ર ફરિયાદ, PSIના પત્નીની ચેઇન સ્નેચિંગ અને વિદ્યાસહાયકના ઉમેદવારો ગાંધીનગર ધસી આવ્યા

calendar_todayOctober 27, 2026

વિમાનમાંથી ગંદકી ફેંકાતી હોવાની વિચિત્ર ફરિયાદ, PSIના પત્નીની ચેઇન સ્નેચિંગ અને વિદ્યાસહાયકના ઉમેદવારો ગાંધીનગર ધસી આવ્યા

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.Kheda: PI અને PSI કક્ષાના 9 અધિકારીઓની સાગમટે બદલી, તાત્કાલિક હાજર થવા SP નો આદેશ!

2.Gujaratમાં ચક્રવાતની અસર! હવામાન વિભાગની આગાહી; આગામી 29 અને 30 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ…

3.Gandhinagar: ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું છતાં ઓર્ડર અટક્યા! વિદ્યાસહાયકના ઉમેદવારો ગાંધીનગર ધસી આવ્યા

4.UP Election: 'રામે યાદવને મારી નાખ્યો' પોસ્ટથી હોબાળો, યુપી CEOએ અયોગ્ય ભાષા માટે માફી માંગી

5.Surat: કતારગામ પરથી ઊડતા વિમાનમાંથી ગંદકી ફેંકાતી હોવાની PGO પોર્ટલ પર વિચિત્ર ફરિયાદ

6.Ahmedabadની 3 શાળાઓને DEOની કારણદર્શક નોટિસ; કોઈ મંજૂરી વગર શાળાનું સ્થળ બદલવું પડ્યું ભારે!

7.Ahmedabadમાં શિપિંગ ધંધામાં રૂ. 3 કરોડની મસમોટી ઠગાઈ અને નિવૃત્ત બેંક મેનેજર સાથે રૂ. 37.80 લાખની છેતરપિંડી!

8.Rajkotમાં નૂડલ્સ ખાતા પહેલા ચેતજો! આરોગ્ય વિભાગના સઘન દરોડામાં 841 કિલો ‘વાસી’ નૂડલ્સનો જથ્થો ઝડપાયો!

9.Gandhinagar: બરડા અભયારણ્યના માલધારીઓના સ્વૈચ્છિક સ્થળાંતર માટે પરિવારદીઠ 15 લાખની સહાય સરકાર આપશે

10.Ahmedabad: શેલામાં PSI ના પત્નીના ગળામાંથી સોનાની ચેઈન ઝૂંટવી બાઈક સવારો ફરાર