android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkotમાં IT વિભાગનું સર્ચ, પ્રયોશા જ્વેલર્સમાં સોનાના દાગીનાનું વેચાણ-વર્તમાન સ્ટોક અંગે તપાસ

calendar_todayJanuary 22, 2026

Rajkotમાં IT વિભાગનું સર્ચ, પ્રયોશા જ્વેલર્સમાં સોનાના દાગીનાનું વેચાણ-વર્તમાન સ્ટોક અંગે તપાસ

રાજકોટના કોટેચા ચોકમાં આવેલી પ્રયોશા જ્વેલર્સ પર ઇન્કમટેક્સ વિભાગે સ્ટોક અંગે તપાસ હાથ ધરી છે. માર્ચ એન્ડિંગ પહેલા હવે આઇટીની કાર્યવાહી રાજ્યભરમાં મોટાપાયે શરુ થઇ છે જેના ભાગરુપે આ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

 વિભાગે સોનાના દાગીનાની વેચાણ અને વર્તમાન સ્ટોકની વિગતો મેળવી

તપાસ દરમિયાન વિભાગે સોનાના દાગીનાની વેચાણ અને વર્તમાન સ્ટોકની વિગતો મેળવી અને પેઢીમાં તપાસ હાથ ધરી.

ગુજરાતના વિવિધ જ્વેલર્સ પાસે સ્ટોક સંબંધિત વિગતો માગવામાં આવી

ગોલ્ડના મોટા પ્રમાણમાં આયાત પછી ગુજરાતના વિવિધ જ્વેલર્સ પાસે સ્ટોક સંબંધિત વિગતો માગવામાં આવી રહી છે. આઇટી હવે વેપારીઓ પાસે વેચાણ અને સ્ટોકના આંકડાઓ સહિતના હિસાબોની ચકાસણી કરી રહી છે.


આ પણ વાંચો------    Surendranagar : થાનગઢમાં મધરાત્રિએ તંત્રનો સપાટો, સરકારી જમીન પર કરાયેલા 260 ગેરકાયદે દબાણો તોડી પડાયા, 210 કરોડની સરકારી જમીન દબાણમુક્ત