calendar_todayFebruary 7, 2026
થર થર કાંપશે દેશના દુશ્મનો, Southern Command Awards Ceremonyમાં દેખાઇ મેક ઇન ઇન્ડિયાની ઝલક
અમદાવાદમાં 06-07 ફેબ્રુઆરી 2026 ના રોજ Southern Command એવોર્ડ સમારોહ યોજાયો હતો. સમારોહ દરમિયાન લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ, PVSM, UYSM, AVSM, જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, સધર્ન કમાન્ડે 34 ઉત્કૃષ્ટ લશ્કરી કર્મચારીઓને તેમની બહાદુરી, હિંમત અને રાષ્ટ્ર પ્રત્યેની વિશિષ્ટ સેવા બદલ સન્માનિત કર્યા.