android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagar: ખારાઘોઢાની 34 વર્ષીય પરિણીતા ગુમ

calendar_todayMarch 29, 2026

Surendranagar: ખારાઘોઢાની 34 વર્ષીય પરિણીતા ગુમ

સુરેન્દ્રનગર : દસાડા તાલુકાના ખારાઘોઢા ગામે રહેતી પરિણીતા 34 વર્ષીય શબાનાબેન રફીકભાઈ કાજેડીયા તા. 14-3ના રોજ બપોરના સમયે પાટડી બજારમાં કપડા લેવા જવાનું કહીને કયાંક ચાલ્યા ગયા છે. પરીવારજનો દ્વારા શોધખોળ કરવા છતાં તેઓ ન મળી આવતા અંતે તા. 23-3ના રોજ પાટડી પોલીસ મથકે શબાનાબેન ગુમ થયાની જાણવા જોગ નોંધાવાઈ છે. આ અંગે વધુ તપાસ પાટડી પોલીસ ચલાવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam