calendar_todayMay 13, 2026
Tamilnadu: ફ્લોર ટેસ્ટમાં વિજય સરકાર પાસ, 144 ધારાસભ્યોનો મળ્યો સાથ, વિરોધમાં 22 વોટ
મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે તમિલનાડુ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કરી લીધો છે. બુધવારે યોજાયેલી ફ્લોર ટેસ્ટમાં તેમની સરકારને પ્રચંડ સમર્થન મળ્યું. વિપક્ષના પડકારો છતાં, 'થલાપતિ' સરકારે બહુમતીના જાદુઈ આંકડાને સરળતાથી પાર કરી લીધો અને ગૃહમાં પોતાની તાકાત દર્શાવી.