23 October Top News : પ્લાન અને નકશા હવે મળશે ઓનલાઈન, શું હાર્દિક પંડ્યાનું પત્તું કપાશે?
(1) Ahmedabad : તમામ બાંધકામોના પ્લાન અને નકશા હવે મળશે ઓનલાઈન, મનપાએ લીધો મહત્વનો નિર્ણય (2) Mumbai Indiansની એક પોસ્ટ અને ચર્ચા શરૂ! શું હાર્દિક પંડ્યાનું પત્તું કપાશે? (3) Shiva Sharma Death Case: શ્રદ્ધા દુબે હાલ લખનૌ જેલમાં રહેશે, કોર્ટે જામીન અરજી ફગાવી, જાણો ન્યાયાધીશે શું કહ્યું? (4) Surat : તહેવારો ટાણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી ઘીના કૌભાંડનો પર્દાફાશ, 900 કિલો નકલી ઘી ઝડપાયું (5) Celebrity : અમિતાભ બચ્ચન અને દિલજીત દોસાંઝને મળી જાનથી મારી નાખવાની ધમકી, બોલીવુડમાં સનસનાટી! (6) Gandhinagar News: ચૂંટણીના સંગ્રામ બાદ મેયર પદ માટે કાંટાની ટક્કર, શું ભાજપ સરપ્રાઈઝ આપશે? (7) Surat: ઉદ્યોગપતિઓના પ્રચંડ આક્રોશ સામે સરકાર ઝૂકી! DGVCL એ ‘સ્ટેગર ડે’ પાવરકાપનો નિર્ણય રાતોરાત પાછો ખેંચ્યો (8) Jared Kushner Bribe Allegation: ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનેરને 2 અબજ ડૉલરની લાંચ આપ્યાનો ખુલાસો, જાણો શુ છે મામલો? (9) India China Border Dispute: 21 વર્ષમાં 25 બેઠક, ભારત-ચીન સરહદ વિવાદના ઉકેલ માટે શું ચાલી રહ્યું છે પડદા પાછળ?, જાણો (10) Banaskanthaમાં ખાખી પણ સુરક્ષિત નથી! દાંતીવાડા BSF જવાન પર બુટલેગરોનો જીવલેણ હુમલો, ધારિયાં ઝીંકી લોહીલુહાણ કર્યા...
Read Full Story arrow_forward